જ્ઞાન સહાયક ભરતી 2026 (બીજો તબક્કો)

જ્ઞાન સહાયક ભરતી 2026 (બીજો તબક્કો)

*💥 જ્ઞાન સહાયક ભરતી 2026 (બીજો તબક્કો)*
 
✅ *કોઈ પણ વર્ષમાં TAT પાસ કરેલ ફોર્મ ભરી શકશે.*
 
*🔹 પોસ્ટ:* જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)
 
*🔹 પગારઃ*
▪️માધ્યમિકઃ ₹24,000
▪️ઉચ્ચત્તર માધ્યમિકઃ ₹26,000
 
*🔹 વય મર્યાદાઃ*
⁠▪️માધ્યમિકઃ 48 વર્ષ
▪️ઉચ્ચત્તર માધ્યમિકઃ 50 વર્ષ
 
*🔹 ફોર્મ ભરવાની તારીખ:* 24/07/2026 થી 30/07/2026
 
* વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*

Download Short Notification: Click Here

Notification PDF Download Link: Click Here

Apply Online: Click Here

Official Website: https://gyansahayak.ssgujarat.org/

ChanakyaDialogue Website: https://chanakyadialogue.com/